enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
વાકર પ્રક્રમમાં ક્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?
- A \(\mathrm{CdCl}_2\)
- B \(\mathrm{ZnCl}_2\)
- C \(\mathrm{PbCl}_2\)
- D \(\mathrm{PdCl}_2\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{PdCl}_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{PdCl}_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?GUJCET 2024 Easy
- બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસથી બનતી એમાઇનની 2 મોલ \(\mathrm{CH}_3 \mathrm{Cl}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજનું નામ શું હશે?GUJCET 2026 Hard
- ગ્રાઉન્ડ સ્ટેટ ઈલેક્ટ્રોનિક કન્ફિગરેશન મુજબ નીચેનામાંથી કયું સંક્રાંતિ તત્વ છે ?GUJCET 2014 Medium
- એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના એકમો સરખા છે, તો તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?GUJCET 2018 Medium
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
- પિગાળેલા \(Cu \left( NO _3\right)_2\) અને \(Al \left( NO _3\right)_3\) ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ AI વિધુતધ્રુવ ઉપર જમા થાય ત્યારે કોપર (Cu) ધાતુ કેટલી ઉત્પન્ન થશે? \([ Cu =63.5\) ગ્રામ/મોલ, \(Al =27\) ગ્રામ/મોલ \(]\)GUJCET 2011 Easy
More PYQs from GUJCET
- \(\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{d x}{1+\sqrt{\cot x}}=\) ___________GUJCET 2026 Easy
- જો પ્રકાશની તરંગલંબાઈ 4000 \(A ^{\circ}\) હોય, તો 1 mm લંબાઈમાં રહેલાં તરંગોની સંખ્યા __________.GUJCET 2015 Easy
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- દૃશ્ય કિરણો, માઈક્રોવેવ અને X-કિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_v, \lambda_m\) અને \(\lambda_x\) હોય તો નીચે પૈકી ક્યો સબંધ સાચો છે?GUJCET 2026 Medium
- સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - એક ગેલ્વેનોમિટરનો અવરોધ 18 \(\Omega\) છે.આ ગેલ્વેનોમિટરની પ્રવાહક્ષમતા 10 ગણી કરવા જરૂરી શંટનું મૂલ્ય શોધો.GUJCET 2023 Medium