enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
નીચેના પૈકી કયું પ્રોટીન સિલ્કમાં હોય છે ?
- A માયોસીન
- B કેરાટીન
- C આબ્લ્યુમીન
- D ઇન્સ્યુલિન
Answer & Solution
Correct Answer
(B) કેરાટીન
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રતિક્રિયા આપતું નથી?GUJCET 2023 Easy
- 1 mol ધાતુ ‘M’ આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 mol \(H _2\) આપે છે, તો ધાતુ ‘M’ ની સંયોજકતા કેટલી હશે ?GUJCET 2020 Hard
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - 1,2-ડાયક્લોરો ઇથેન કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2019 Easy
- નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?GUJCET 2013 Medium
- \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- શૂન્ય ઓર્ડર રિએક્શન માટે \(t_{1 / 2}\) ની કિંમત શોધવાનું સૂત્ર શું છે?GUJCET 2009 Easy
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy - એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનથી દૂર તરફ જઈ રહ્યો છે. તો તંત્રની સ્થિતિઊર્જાનું શું થશે ?GUJCET 2016 Easy
- સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy
- સુરેખ આયોજનના હેતુલક્ષી વિધેય Z = 3x + 9y ના શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15) અને (0, 20) છે, તો Z નું ન્યૂનતમ મૂલ્ય __________ થશે.GUJCET 2022 Easy