enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
m દળ અને q વિધુતભાર ધરાવતો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્ર સાથે \(\theta\) કોણે xz સમતલમાં આપાત થાય છે. આ કણનો ગતિપથ __________ હશે.
- A વર્તુળાકાર
- B હેલિકલ
- C પરવલયાકાર
- D સુરેખ
Answer & Solution
Correct Answer
(B) હેલિકલ
Step-by-step Solution
Detailed explanation
ચુંબકીય ક્ષેત્રને સમાંતર વેગ ઘટક (\(v_{||} = v \cos\theta\)) ને કારણે સુરેખ ગતિ. ચુંબકીય ક્ષેત્રને લંબ વેગ ઘટક (\(v_{\perp} = v \sin\theta\)) ને કારણે વર્તુળાકાર ગતિ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે. __________ એ સમયનું પરિમાણ ધરાવે છે.GUJCET 2017 Easy
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.5 Tના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતાં \(4.5 \times 10^{-2} J\) જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય હશે.GUJCET 2024 Easy
- એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 F છે, તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે ?GUJCET 2013 Hard
- 220 V સપ્લાય માટે એક વિધુતબલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ _________ હશે.GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- મલ્ટિલોડ 375 __________ પ્રકારનું IUDs છે.GUJCET 2020 Easy
- બિંદુ (1, 2, –4) માંથી પસાર થતી અને બે રેખાઓ \(\frac{x-8}{3}=\frac{y+19}{-16}=\frac{z-10}{7}\) તથા \(\frac{x-15}{3}=\frac{y-29}{8}=\frac{z-5}{-5}\) ને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ _________ છે.GUJCET 2026 Easy
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- \[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?GUJCET 2023 Easy
- શિરોબિંદુ A(1, 1, 2), B(2, 3, 5) અને C(1, 5, 5) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________.GUJCET 2026 Hard
- સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy