enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય આશરે ___________ V/cm છે.
- A \(10^9\)
- B \(10^6\)
- C \(10^{10}\)
- D \(10^8\)
Answer & Solution
Correct Answer
(B) \(10^6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
- એક દ્રવ્યના અણુને \(10^{-29} Cm\) જેટલી કાયમી વિધુત ડાયપોલ ચાકમાત્રા છે. આ દ્રવ્યના બે મોલ જથ્થાને \(10^6 Vm ^{-1}\) મૂલ્યનું પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડીને (નીચા તાપમાને) ધ્રુવીભૂત કરેલ છે, તો તેની સ્થિતિઊર્જા કેટલી ? (એક મોલ દ્રવ્યમાં \(6 \times 10^{23}\) અણુઓ હોય છે.)GUJCET 2022 Easy
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો
GUJCET 2025 Hard - વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ _________ છે.GUJCET 2006 Medium
- \(5 \mu C\) અને \(10 \mu C\) ના બે વિધુતભારો એકબીજાથી 1 m દૂર રહેલાં છે. તેમને હવે એકબીજાથી 0.5 m અંતરે લાવવા કરવું પડતું કાર્ય __________ છે. \(\left( k =9 \times 10^7 SI \right)\)GUJCET 2011 Hard
- વિદ્યુતચુંબકીય તરંગમાં \(\overrightarrow{ E }\) અને \(\overrightarrow{ B }\) ક્રમશ: વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા __________ મુજબ હશે.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે?GUJCET 2022 Hard
- જો \(y=\sqrt{\sin ^{-1} x+y}\) હોય, તો \(\frac{d y}{d x}=\) _________ .
(જ્યાં, \(x \in(0,1)\)GUJCET 2023 Hard - તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.GUJCET 2026 Hard
- એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 Å હોય, તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિતમની મધ્યરેખાથી કોણીય અંતર __________ rad હશે.GUJCET 2016 Hard
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium