enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ _________ છે.
- A \(Am ^{-1}\)
- B NA
- C Cm
- D \(Vm ^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(Vm ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
(D)
\(Vm ^{-1}\)
\(Vm ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 50 Hz ના ઊલટસૂલટ પ્રવાહનું મૂલ્ય શૂન્યથી rms મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય શોધો.GUJCET 2009 Hard
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને yનાં મૂલ્યો શોધો
\({ }_{92}^{235} \mathrm{U}+{ }_0^1 n \rightarrow{ }_x^{133} \mathrm{Sb}+{ }_{41}^y \mathrm{Nb}+4{ }_0^1 n\)GUJCET 2024 Medium - બિંદુવત્ વિદ્યુતભાર \(2 q\) ને કારણે \(r\) અંતરે વિદ્યુતક્ષેત્ર E છે. હવે, વિદ્યુતભાર \(q\) R ત્રિજ્યાના એક પાતળા ગોળીય કવચ પર સમાન રીતે વિતરિત થયેલો છે, તો પાતળા ગોળીય કવચના કેન્દ્રથી \(\frac{r}{2}(r \gg R )\) અંતરે વિદ્યુતક્ષેત્ર \(E ^{\prime}=\) ___________ છે.GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
- નીચેનામાંથી કયા સંયોજનની \(S_N 2\) પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે?GUJCET 2025 Medium
- તાપમાન T પર 2 pH ધરાવતા \(CH _3 COOH\) ના 0.5 M જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ___________ છે.GUJCET 2020 Medium
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - આપેલ પરિપથમાં, બિંદુઓ \(P\) અને \(Q\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત __________ છે.
GUJCET 2025 Hard - સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy