enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(y = x|x|\), X-અક્ષ અને રેખાઓ \(x = -1\) તથા \(x = 1\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ __________ છે.
- A \(\frac{1}{3}\)
- B 0
- C \(\frac{2}{3}\)
- D \(\frac{4}{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{2}{3}\)
Step-by-step Solution
Detailed explanation
ક્ષેત્રફળ \(= \int_{-1}^{1} |x|x|| dx \) \( = \int_{-1}^{1} x^2 dx \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(A= \left[\begin{array}{lll}2 & 3 & 4\end{array}\right]\left[\begin{array}{lll}1 & x & 3 \\ 2 & 4 & 5 \\ 3 & 2 & x\end{array}\right]\left[\begin{array}{l}x \\ 2 \\ 0\end{array}\right]\) = O હોય, તો = \(x\) _________GUJCET 2017 Hard
- વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- જો \(a+b+c=\mathbf{S}\) તો \(\left|\begin{array}{ccc}\mathrm{S}+c & a & b \\ c & \mathrm{~S}+a & b \\ c & a & \mathrm{~S}+b\end{array}\right|\) ની કિંમત _________ થાય.GUJCET 2018 Easy
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - \(\int_1^3\left(\frac{x^2+1}{4 x}\right)^{-1} d x\) = _________.GUJCET 2019 Easy
- વક્ર \(y^2=4 x\) અને રેખા \(x=3\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- 5.0 cm લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 75 cm અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ? ગજિયા ચુંબકની ચાક્માત્રા \(0.75 Am ^2\) લો.GUJCET 2021 Easy
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy - \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium