enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ 1.0pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઈલેક્ટ્રીક દ્રવ્યથી ભરી દેતાં તેનું કેપેસીટન્સ 2.0 pF થતું હોય તો તે દ્રવ્યના ડાયઈલેક્ટ્રીક અચળાંકનું મૂલ્ય ___________.
- A 1.5
- B 3.0
- C 2.0
- D 4.0
Answer & Solution
Correct Answer
(D) 4.0
Step-by-step Solution
Detailed explanation
\(C_0 = \frac{\epsilon_0 A}{d} = 1.0 \text{ pF}\) \(C = \frac{k \epsilon_0 A}{2d} = 2.0 \text{ pF}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યાં ડીપ એંગલ \(60^{\circ}\) હોય તે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના ઊર્ધ્વ ઘટક \(z _E\) અને સમક્ષિતિજ ઘટક \(H_{\varepsilon}\) નો સંબંધ છે.GUJCET 2012 Easy
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.GUJCET 2020 Hard
- 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ 15 cm છે. જ્યારે \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ __________ cm થશે.GUJCET 2019 Hard
- નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard - બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - એક વિદ્યુતભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 cm છે. તેની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન 100 V છે. તેના કેન્દ્રથી 2 cm દૂર વિધુતસ્થિતિમાન _________ હશે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+\hat{k}\) તથા \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) = _________.GUJCET 2024 Medium
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.
GUJCET 2017 Hard - હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઈલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) છે તો n = 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2026 Medium
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- જ્યારે હવા (air) ને ડાઇલેક્ટ્રિક અચળાંક (dielectric constant) \(K\) ધરાવતા ડાઇલેક્ટ્રિક માધ્યમથી (dielectric medium) બદલવામાં આવે છે, ત્યારે '\(d\)' અંતરે રહેલા બે વીજભારો (charges) વચ્ચે લાગતું મહત્તમ આકર્ષણ બળ (maximum force of attraction) ________.GUJCET 2006 Hard