ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare

જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?

  1. A એઝોસ્પાઇરીલમ, એનાબીના, બેસિલસ થુરીનજીએન્સિસ
  2. B ટ્રાયકોડર્મા, બકુલોવાયરસ, બેસિલસ થુરીનજીએન્સિસ
  3. C એઝોટોબેક્ટર, ટ્રાયકોડર્મા, ગ્લોમસ
  4. D બકુલોવાયરસ, ઓસિલેટોરિયા, રાઇઝોબિયમ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ટ્રાયકોડર્મા, બકુલોવાયરસ, બેસિલસ થુરીનજીએન્સિસ

Step-by-step Solution

Detailed explanation

ટ્રાયકોડર્મા, બકુલોવાયરસ, બેસિલસ થુરીનજીએન્સિસ
From GUJCET
Explore more questions on app