enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
\(5 \mu C\) અને \(10 \mu C\) ના બે વિધુતભારો એકબીજાથી 1 m દૂર રહેલાં છે. તેમને હવે એકબીજાથી 0.5 m અંતરે લાવવા કરવું પડતું કાર્ય __________ છે. \(\left( k =9 \times 10^7 SI \right)\)
- A \(9 \times 10^4 J\)
- B \(18 \times 10^4 J\)
- C \(45 \times 10^{-2} J\)
- D \(9 \times 10^{-1} J\)
Answer & Solution
Correct Answer
(C) \(45 \times 10^{-2} J\)
Step-by-step Solution
Detailed explanation
(C)
\(\begin{aligned} W & =\Delta U = U _2- U _1 \\ W & =\frac{k q_1 q_2}{r_2}-\frac{k q_1 q_2}{r_1} \\ W & =k q_1 q_2\left(\frac{1}{r_2}-\frac{1}{r_1}\right) \\ \therefore W & =9 \times 10^9 \times 5 \times 10^{-6} \times 10 \\ & \times 10^{-6}\left[\frac{1}{0.5}-\frac{1}{1}\right] \\ \therefore W & =45 \times 10^{-2} J\end{aligned}\)
\(\begin{aligned} W & =\Delta U = U _2- U _1 \\ W & =\frac{k q_1 q_2}{r_2}-\frac{k q_1 q_2}{r_1} \\ W & =k q_1 q_2\left(\frac{1}{r_2}-\frac{1}{r_1}\right) \\ \therefore W & =9 \times 10^9 \times 5 \times 10^{-6} \times 10 \\ & \times 10^{-6}\left[\frac{1}{0.5}-\frac{1}{1}\right] \\ \therefore W & =45 \times 10^{-2} J\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
- એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________
GUJCET 2017 Easy - સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) ને સમાંતર મૂકેલ \(\vec{P}\) ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિસ્તૃત ડાયપોલને વિધુતક્ષેત્રમાં 180° જેટલું ભ્રમણ કરાવતાં થતું કાર્ય _________ હશે.GUJCET 2017 Medium
- તમને દરેકનો અવરોધ (resistance) \(1 \Omega\) હોય તેવા 10 અવરોધકો આપવામાં આવે છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. પછી તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. ન્યૂનતમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર (ratio) _______ છે.GUJCET 2013 Medium
- સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા સંયોજનની એસિડિકતા સૌથી વધુ છે ?GUJCET 2021 Easy
- નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?GUJCET 2026 Hard
- વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy
- સદિશો \(\vec{a}=2 \hat{i}+2 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ \(\vec{c}\) હોય, તો \(|\vec{c}|\) = _________.GUJCET 2021 Easy
- લઘુબીજાણુધાની ની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતા વધુ કોષકેન્દ્રો ધરાવે છે ?GUJCET 2023 Medium
-

પ્રક્રિયામાં અંતિમ નીપજ શું છે ?GUJCET 2020 Medium