ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves

એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 109 Hz આવૃત્તિથી દોલન કરે છે. આ દોલન દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે ?

  1. A \(10^9 Hz\)
  2. B \(10^{-9} Hz\)
  3. C \(10^{18} Hz\)
  4. D \(10^{10} Hz\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(10^9 Hz\)

Step-by-step Solution

Detailed explanation

A.\(10^9 Hz\)
વિધુતભાર જેટલી આવૃત્તિથી દોલન કરે છે તેટલી જ આવૃત્તિ ધરાવતા વિધુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app