enEnglishguગુજરાતી
GUJCET · Maths · Three Dimensional Geometry
રેખાઓ \(\frac{1-x}{3}=\frac{7 y-14}{2 p}=\frac{3-z}{-2}\) અને \(\frac{7-7 x}{3 p}=\frac{y-5}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, p નું મૂલ્ય __________ છે.
- A \(\frac{35}{11}\)
- B \(\frac{11}{70}\)
- C \(\frac{70}{11}\)
- D \(-\frac{70}{11}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{70}{11}\)
Step-by-step Solution
Detailed explanation
રેખાઓની દિશાઓ: \(L_1: \frac{x-1}{-3} = \frac{y-2}{2p/7} = \frac{z-3}{2} \implies \vec{d_1} = \left\langle -3, \frac{2p}{7}, 2 \right\rangle\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો A અને B બે ઘટનાઓ માટે, \(P(B) \neq 0\) અને \(P ( A \mid B )=1\), તો ________ .GUJCET 2024 Medium
- જો \(|\vec{x}|=|\vec{y}|=|\vec{x}+\vec{y}|=1\) તો \(|\vec{x}-\vec{y}|=\) _________ છે.GUJCET 2019 Medium
- \(y=\cos x\) ના \(x=-\frac{\pi}{2}\) અને \(x=\frac{\pi}{2}\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Easy
- \(\int \frac{x+100}{(x+101)^2} e^x d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2020 Hard
- જો \(\left|\begin{array}{ll}2017 & 2018 \\ 2019 & 2020\end{array}\right|+\left|\begin{array}{ll}2021 & 2022 \\ 2023 & 2024\end{array}\right|\) = \(2 k\), તો \(k^3\)= _________GUJCET 2024 Medium
- જો \(x^4+y^4+z^4\) = 0 તો \(\left|\begin{array}{ccc}1 & x y & y z \\ z x & 1 & x y \\ y z & z x & 1\end{array}\right|\) = _________ \((\because x, y, z \in \mathbf{R})\)GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ m હોય છે.GUJCET 2024 Hard
- \(2 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 50 V ના સપ્લાય સાથે જોડેલું છે. અને \(3 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 100 V ના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતાં બનતાં સંયોજનનો વીજસ્થિતિમાનનો તફાવત ________ V મળશે ?GUJCET 2020 Hard
- ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?GUJCET 2011 Easy
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતાં પ્રવાહ સંવેદિતા ___________ અને વૉલ્ટેજ સંવેદિતા ___________.GUJCET 2026 Hard
- એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝમોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે?GUJCET 2021 Easy
- નીચેનામાંથી કયા સંયોજનના ઓક્સિડેશનથી નિપજ આઈસોથેલિક એસિડ મળશે ?GUJCET 2018 Easy