enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
12 વોટના બલ્બ સાથે જોડેલ સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 V મળે છે, તો મહત્તમ પ્રવાહ \(I _{ m }\) નું મૂલ્ય કેટલું હશે ?
- A 1.41 A
- B 0.71 A
- C 2
- D 2.83
Answer & Solution
Correct Answer
(B) 0.71 A
Step-by-step Solution
Detailed explanation
B.0.71 A
આઉટપુટ પાવર \(P_s=V_s I_s\)
\(\therefore \quad I_s=\frac{P_s}{V_s}\)
\(\therefore \quad I_s=\frac{12}{24}\)
\(\therefore \quad I _{ s }=0.5 A\)
મહત્તમ પ્રવાહ \(I_m=\sqrt{2} I_s\)
\(\begin{array}{l}I_{ m }=\sqrt{2} \times 0.5 \\ I_{ m }=\frac{1}{\sqrt{2}} A \\ I_{ m }=0.71 A\end{array}\)
આઉટપુટ પાવર \(P_s=V_s I_s\)
\(\therefore \quad I_s=\frac{P_s}{V_s}\)
\(\therefore \quad I_s=\frac{12}{24}\)
\(\therefore \quad I _{ s }=0.5 A\)
મહત્તમ પ્રવાહ \(I_m=\sqrt{2} I_s\)
\(\begin{array}{l}I_{ m }=\sqrt{2} \times 0.5 \\ I_{ m }=\frac{1}{\sqrt{2}} A \\ I_{ m }=0.71 A\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 31.4 cm લંબાઈ, \(10^{-3} m^2\) આડછેદનું ક્ષેત્રફળ અને \(10^3\) કુલ આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ કેટલું છે?GUJCET 2011 Medium
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
- યુરેનિયમના 1 પરમાણુનું વિખંડન થતાં 200 MeV ઊર્જા છૂટી પડે છે, તો 6.4 W પાવર મેળવવા એક સેકન્ડમાં કેટલા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડનGUJCET 2015 Easy
- હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy - ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં__________GUJCET 2013 Hard
More PYQs from GUJCET
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- દળને સમતુલ્ય ભૌતિકરાશિ વિધુતશાસ્ત્રમાંGUJCET 2006 Medium
- \(y=x^2 e^{-x}\) એ _________ માં વધતું વિધેય છે.GUJCET 2022 Medium
- કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાય છે?GUJCET 2013 Medium
- \(\left|\begin{array}{lll}10! & 11! & 12! \\ 11! & 12! & 13! \\ 12! & 13! & 14!\end{array}\right|=\) ____________ .GUJCET 2021 Easy
- નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણ, \(0.1 M AgNO _{3( aq )}\) સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ અવક્ષેપ આપશે ?GUJCET 2017 Hard