enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
ગ્રાઉન્ડ સ્ટેટ ઈલેક્ટ્રોનિક કન્ફિગરેશન મુજબ નીચેનામાંથી કયું સંક્રાંતિ તત્વ છે ?
- A Au
- B Hg
- C Cd
- D Zn
Answer & Solution
Correct Answer
(A) Au
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
- અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન \(d^4\) આયન માટે \(t_{2 g}^4 e_g^0\) સંરચના ક્યારે શક્ય બનશે ?GUJCET 2023 Easy
- નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓના ગૌણ લક્ષણોના વિકાસ તથા માસિક ચક્રના નિયંત્રણમાં જવાબદાર છે?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે?GUJCET 2022 Hard
- નીચેનામાંથી કયું સંકુલ અનુચુંબકીય (પેરામેગ્નેટિક / paramagnetic) છે?GUJCET 2015 Medium
- ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?GUJCET 2026 Easy
- \(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.GUJCET 2006 Hard
- PCR પ્રક્રિયાના વિસ્તૃતિકરણ તબક્કામાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Medium
- લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે, જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે.GUJCET 2024 Medium
- Bacillus amyloliquefaciens H માંથી મેળવાયેલ ઉત્સેચક ક્રમ 1 માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સાચું નામ કરણ કયું થશે?GUJCET 2026 Hard
- પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Easy