enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેનામાંથી કયો લિગેન્ડ (ligand) માત્ર એક જ સવર્ગન સ્થાન (only one co-ordination site) ધરાવે છે?
- A \(O ^{2-}\)
- B \(CO _3{ }^{2-}\)
- C \(SO _4{ }^{2-}\)
- D \([ OX ]^{2-}\)
Answer & Solution
Correct Answer
(A) \(O ^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?GUJCET 2015 Hard
- નીચેના પૈકી કઈ વિષમીકરણ રેડોક્ષ પ્રક્રિયા છે ?GUJCET 2017 Medium
- ક્રોમિક ઍસિડ વડે ફિનોલનું ઓક્સિડેશન થઈ મળતી નીપજનું IUPAC નામ.GUJCET 2017 Medium
- પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy
- ફેહલિંગ-B નું દ્રાવણ __________ ધરાવે છે.GUJCET 2014 Medium
- બેન્ઝીન નાઇટ્રાઇલમાં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) સહસંયોજક બંધોની સંખ્યા અનુક્રમે __________ છે.GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- જો \(x=a t^2, y=2 a t, \frac{d^2 x}{d y^2}=\) ?GUJCET 2018 Easy
- એક દ્રવ્યના અણુને \(10^{-29} Cm\) જેટલી કાયમી વિધુત ડાયપોલ ચાકમાત્રા છે. આ દ્રવ્યના બે મોલ જથ્થાને \(10^6 Vm ^{-1}\) મૂલ્યનું પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડીને (નીચા તાપમાને) ધ્રુવીભૂત કરેલ છે, તો તેની સ્થિતિઊર્જા કેટલી ? (એક મોલ દ્રવ્યમાં \(6 \times 10^{23}\) અણુઓ હોય છે.)GUJCET 2022 Easy
- પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં \(\sqrt{3}\) ગણો છે. આ સ્થાન પર મેગ્નેટિક ડિપ એન્ગલ __________ હશે.GUJCET 2015 Easy
- તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.GUJCET 2026 Hard
- \(\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{d x}{1+\sqrt{\cot x}}=\) ___________GUJCET 2026 Easy