enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
જ્યારે x = 0 હોય ત્યારે y = 1 થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=-4 x y^2\) નો વિશિષ્ટ ઉકેલ _________ થાય.
- A \(y=\frac{x}{2 x^2+1}\)
- B \(y=\frac{1}{2 x^2+1}\)
- C \(y=2 x^2+1\)
- D \(x=\frac{1}{2 y^2+1}\)
Answer & Solution
Correct Answer
(B) \(y=\frac{1}{2 x^2+1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\int \frac{dy}{y^2} = \int -4x \,dx\) \(-\frac{1}{y} = -2x^2 + C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB-BA એ __________.GUJCET 2026 Easy
- \(\left\{\frac{d}{d x}\left(x^x+x^{x+1}+x^{x+2}\right)\right\}_{x=e}=\) _________.GUJCET 2023 Easy
- જો \(\int \frac{\cos 3 x}{\sin x} d x=p \cos 2 x+q \log |\sin x|+\mathrm{C}\), તો \(p+q\) = _________.GUJCET 2021 Easy
- A = {-1, -2, 3, 4} માટે, A થી A પરના તમામ એક-એક વિધેયોની સંખ્યા ________છે.GUJCET 2022 Hard
- દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)GUJCET 2017 Easy - બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી અને સદિશ \(3 \hat{i}-2 \hat{j}+8 \hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝીય સમીકરણ ___________ છે.GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે, તો તેનું કેપેસિટન્સ ________ થશે.GUJCET 2024 Easy
- એક સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4 : 1 છે. 1.5 V emf વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવે છે, તો ગૌણ ગૂંચળાને સમાંતર કેટલા વોલ્ટેજ મળે ?GUJCET 2012 Easy
- આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.
GUJCET 2025 Easy - સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy
- વિધાન A : DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
કારણ R : DNA જલવિતરાગી અણુ છે.GUJCET 2022 Medium - કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium