enEnglishguગુજરાતી
GUJCET · Maths · Matrices
જો \(A=\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right]\) હોય, તો \((A+I)^3+(A-I)^3=\) ___________ છે.
- A \(8~A\)
- B \(8~I\)
- C \(6~A\)
- D \(6~I\)
Answer & Solution
Correct Answer
(A) \(8~A\)
Step-by-step Solution
Detailed explanation
\((A+I)^3+(A-I)^3 = 2A^3+6A I^2 = 2A^3+6A\) \(A^2 = \left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right] \left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right] = \left[\begin{array}{ll}1 & 0 \\ 0 & 1\end{array}\right] = I\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- વિકલ સમી. \(\sqrt{1+\left(\frac{d^2 y}{d x^2}\right)^2}=\sqrt[3]{x+\left(\frac{d y}{d x}\right)^3}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે __________ છે.GUJCET 2026 Medium
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})\) નું મૂલ્ય __________.GUJCET 2026 Easy
- સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{6}\) છે. \(\vec{a}=(2,-2,1)\) અને \(\vec{b}=2|\vec{a}|\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Hard
- જો \(y=\sin ^{-1}\left(\frac{2^{x+1}}{1+4^x}\right)\) અને \(\frac{d y}{d x}=\frac{2^{x+1} \log 2}{f(x)}\) તો, \(f(0)=\) _________GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- નીચેની પ્રક્રિયાનું નામ લખો.
GUJCET 2024 Hard - DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.GUJCET 2022 Easy
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - એક શહેરની વસ્તી પ્રતિવર્ષ \(3 \%\) ના દરેથી વધે છે. જો t સમયે શહેરની વસ્તી p હોય, તો p નું t ના સ્વરૂપમાં સમીકરણ _________ છે.GUJCET 2018 Hard
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ તકનીકમાં,
GUJCET 2024 Hard