enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી કયા આલ્કોહોલનું ઉત્કલનબિંદુ સૌથી વધારે હશે ?
- A પ્રોપેન-2-ઓલ
- B બ્યુટેન-2-ઓલ
- C 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ
- D બ્યુટેન-1-ઓલ
Answer & Solution
Correct Answer
(D) બ્યુટેન-1-ઓલ
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
- \(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?GUJCET 2020 Hard
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - વેગ અચળાંક \(k =4.5 \times 10^{-7} L^2 mol^{-2} s^{-1}\) હોય તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રતિક્રિયા આપતું નથી?GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- 5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).GUJCET 2020 Medium
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઈલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) છે તો n = 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2026 Medium
- વિકલ સમીકરણ \(y \frac{d y}{d x}+x=k\) એ _________ વક્ર છે .GUJCET 2020 Easy
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિધુત પરિપથમાંથી પસાર થતો વિધુતપ્રવાહ I =________ હશે.
GUJCET 2024 Hard