enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
એક શહેરની વસ્તી પ્રતિવર્ષ \(3 \%\) ના દરેથી વધે છે. જો t સમયે શહેરની વસ્તી p હોય, તો p નું t ના સ્વરૂપમાં સમીકરણ _________ છે.
- A \(p=\mathrm{C} e^{\frac{3 t}{100}}\)
- B \(p=3 e^{\frac{3 t}{100}}\)
- C \(p=e^{\frac{3 t}{100}}\)
- D \(p=\frac{3}{100} e^{3 t}\)
Answer & Solution
Correct Answer
(A) \(p=\mathrm{C} e^{\frac{3 t}{100}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{dp}{dt} = \frac{3}{100} p\) \(p = C e^{\frac{3 t}{100}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ગણ \(\{1,2,3\}\) પરનો સંબંધ \(S=\{(1,2),(2,1),(2,3)\}\) તો, સંબંધ S એ _________.GUJCET 2017 Easy
- સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - જો \(x=a \cos \theta, y=a \sin \theta\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) _________ . (જ્યાં, \(a \neq 0, \theta \neq k \pi, k \in \mathrm{Z}\) )GUJCET 2023 Medium
- વક્ર \(y^2=x\), X-અક્ષ અને રેખાઓ \(x=1\) અને \(x=4\) વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- જો \(x+1=e^{-y}\) તો, \(\frac{d^2 y}{d x^2}=\) _________GUJCET 2021 Easy
- ધારો કે \(A\) એ કક્ષા \(3 \times 3\) નો વ્યસ્ત સંપન્ન ચોરસ શ્રેણિક છે. તો \(|(\operatorname{adj} A) \cdot A|\) = ___________.GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- \(50 \Omega\) અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 mA પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં _______ ઓહ્મ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે.GUJCET 2018 Easy
- મંદ HCl પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એમાઈન ___________ છે.GUJCET 2025 Easy
- માનવ ઉદ્વિકાસીય સમય 15 મિલિયનથી 40000 વર્ષ પૂર્વ માટેનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - આપેલી ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તથા \(P(A)\) \(=P, P(B)=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો Pની કિંમત ________ મળે .GUJCET 2024 Hard
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium