enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.
- A બેન્ઝોઈલ બેન્ઝોએટ
- B બેન્ઝાલ્ડીહાઈડ
- C બેન્ઝાઈલ આલ્કોહોલ
- D બેન્ઝોઈક એનહાઈડ્રાઈડ
Answer & Solution
Correct Answer
(D) બેન્ઝોઈક એનહાઈડ્રાઈડ
Step-by-step Solution
Detailed explanation
D


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન \(d^4\) આયન માટે \(t_{2 g}^4 e_g^0\) સંરચના ક્યારે શક્ય બનશે ?GUJCET 2023 Easy
- ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ વચ્ચે \(CuSO _{4(a q)}\) ના વિદ્યુત વિચ્છેદન દરમિયાન ઇલેક્ટ્રોલાઇટિક કોષમાં ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું pH શું હશે?GUJCET 2011 Hard
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે ?GUJCET 2017 Easy
- 6.45 ગ્રામ CH3 CH2 CI નું ડિહાઇડ્રોહેલોજીનેશન કરવામાં આવ્યું, ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે, તો પ્રાપ્ત થતી મુખ્ય નીપજનું વજન કેટલું થાય ?
[H, C અને Cl ના પરમાણ્વિયદળ અનુક્રમે 1, 12 અને 35.5 ગ્રામ/મોલ-1 છે.]GUJCET 2015 Medium - નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ, 2.4% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય, તો તથા બંનેની ઘનતા 1 ગ્રામ/સેમી³ હોય, તો અજ્ઞાત પદાર્થનું આણ્વીયદળ કેટલા ગ્રામ/મોલ થશે ? [યુરિયાનું મોલેક્યુલર માસ =60 ગ્રામ / મોલ]GUJCET 2017 Easy
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium
More PYQs from GUJCET
- \(4 Q\) અને \(-2 Q\) વિધુતભાર ધરાવતાં ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે બળ F લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ _______ છે.GUJCET 2019 Hard
- DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?GUJCET 2023 Hard
- જો \(\vec{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}-2 \hat{k}\), \(\vec{c}=\hat{i}+3 \hat{j}-\hat{k}\) આપેલ સદિશો છે. જો \(\vec{a}\) એ \(\lambda \vec{b}+\vec{c}\) ને લંબ હોય, તો \(\lambda\) નું મૂલ્ય _________ મળે.GUJCET 2020 Easy
- કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) ડોડો (p) આફ્રિકા (ii) ક્વેગા (q) મોરેશિયસ (iii) થાયલેસિન (r) રશિયા (iv) સ્ટીલર સી કાઉ (s) ઑસ્ટ્રેલિયા GUJCET 2026 Hard - ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- પ્રાણીપેશીમાં જનીનદ્રવ્યના અલગીકરણ માટે કયાં ઉત્સેચકનો ઉપયોગ થતો નથી?GUJCET 2023 Easy