ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics

પ્રત્યેક 10 K તાપમાન વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જ્યારે તાપમાન 303 K થી 353 K વધારવામાં આવે, તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો મળશે?

  1. A 32
  2. B 16
  3. C 8
  4. D 4
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 32

Step-by-step Solution

Detailed explanation

A
Same subject
Explore more questions on app