enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્ર 0.6 T છે, તો તેના એકમ કદદીઠ ઊર્જાનું મૂલ્ય કેટલું હશે.
- A \(5.23 \times 10^4 \frac{J}{ m ^3}\)
- B \(2.86 \times 10^4 \frac{J}{ m ^3}\)
- C \(1.43 \times 10^5 \frac{J}{ m ^3}\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(C) \(1.43 \times 10^5 \frac{J}{ m ^3}\)
Step-by-step Solution
Detailed explanation
C.\(1.43 \times 10^5 \frac{J}{ m ^3}\)
\(\begin{array}{l}U=\frac{B^2}{2 \mu_0} \\ U=\frac{(0.6)^2}{2 \times 4 \times 3.14 \times 10^{-7}} \\ U=1.43 \times 10^5 \frac{J}{ m ^3}\end{array}\)
\(\begin{array}{l}U=\frac{B^2}{2 \mu_0} \\ U=\frac{(0.6)^2}{2 \times 4 \times 3.14 \times 10^{-7}} \\ U=1.43 \times 10^5 \frac{J}{ m ^3}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 50.0 mHના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 Vના સ્રોત સાથે જોડેલ છે. જો સ્રોતની આવૃત્તિ 50 Hz હોય, તો પરિપથનો rms પ્રવાહ GUJCET-2024 __________ હશે.GUJCET 2024 Medium
- ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, \(q\) વિદ્યુતભાર અને \(2 m\) દળ ધરાવતા કણને તીવ્રતા E ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે \(n\) સેકન્ડ પછી તેની ઝડપ __________ છે.GUJCET 2025 Hard
- સમાન અવરોધકોને (resistors) એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જે 20 W પાવરનું વ્યયન (dissipates) કરે છે. જો તે જ અવરોધકોને સમાંતરમાં જોડવામાં આવે તો વ્યય થતો પાવર કેટલો હશે?GUJCET 2013 Hard
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એકસમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?GUJCET 2023 Medium
- L-C-R A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સનું મૂલ્ય __________.GUJCET 2007 Hard
More PYQs from GUJCET
- એક જ રંગસૂત્રના બે જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વાપરવો વધુ યોગ્ય રહેશે?GUJCET 2026 Hard
- ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના (concentrated aqueous solution) વિદ્યુત વિભાજનના (electrolysis) અંતે મળતું નીપજનું દ્રાવણ (resulting solution) __________ .GUJCET 2015 Easy
- તત્ત્વોનો પરમાણુદળાંક__________.GUJCET 2016 Hard
- દીર્ઘવૃત્ત \(2 x^2+3 y^2=1\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Easy
- 1 મોલલ યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) ના જલીય દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ શોધો.GUJCET 2022 Hard