enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
કોઈ પણ ત્રણ સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) માટે, જો \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) અને \(|\vec{a}|=3,|\vec{b}|=4,|\vec{c}|=2\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}=\) _________
- A \(-\frac{9}{2}\)
- B \(29\)
- C \(\frac{29}{2}\)
- D \(-\frac{29}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(-\frac{29}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(|\vec{a}+\vec{b}+\vec{c}|^2 = |\vec{a}|^2 + |\vec{b}|^2 + |\vec{c}|^2 + 2(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a})\) \(0^2 = 3^2 + 4^2 + 2^2 + 2(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a})\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો શ્રેણિક \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 5 \\ 6 & 7\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right]\) તો નીચે આપેલાં પૈકી કયું વિધાન અસત્ય છે?GUJCET 2021 Medium
- જો \(a, b, c\) એ \(\triangle \mathrm{ABC}\) ની બાજુઆનાં માપ દર્શાવે અને \(\left|\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right|=0\), તો \(\sin ^2 \mathrm{~A}+\sin ^2 \mathrm{~B}+\sin ^2 \mathrm{C}\)=_________.GUJCET 2022 Medium
- \(\int \sec^2x \csc^2x \cdot dx =\) ___________ + CGUJCET 2026 Easy
- \(\frac{d}{d x}\left(e^{x \log x}+e^3\right)=\) _________GUJCET 2024 Easy
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = ________ \(+c\).
\(\left(\right.\) જ્યi \(\left.x \in \mathbf{R}-\left\{\frac{k \pi}{2} / k \in \mathbf{Z}\right\}\right)\)GUJCET 2021 Medium - જો \(\int \frac{\cos 3 x}{\sin x} d x=p \cos 2 x+q \log |\sin x|+\mathrm{C}\), તો \(p+q\) = _________.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- 0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?GUJCET 2007 Medium
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ m હોય છે.GUJCET 2024 Hard
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - વસ્તીમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી જાતિ અપ્રભાવિત રહે છે. આ કયા પ્રકારની વસ્તી આંતર ક્રિયા છે?GUJCET 2026 Easy