enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
જ્યારે પોટેશિયમ ક્રોમેટના (Potassium chromate) જલીય દ્રાવણમાં મંદ \(H _2 SO _4\) (સલ્ફ્યુરિક એસિડ) ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણનો પીળો રંગ (yellow colour) નારંગી રંગમાં (orange colour) ફેરવાય છે. આ શું સૂચવે છે?
- A ક્રોમેટ આયનોનું રિડક્શન થાય છે.
- B ક્રોમેટ આયનોનું ઓક્સિડેશન થાય છે.
- C એકકેન્દ્રીય સંકીર્ણ (Mono centric complex) નું દ્વિકેન્દ્રીય સંકીર્ણ (dicentric complex) માં રૂપાંતરણ થાય છે.
- D ક્રોમેટ આયનોમાંથી ઑક્સિજન દૂર થાય છે.
Answer & Solution
Correct Answer
(C) એકકેન્દ્રીય સંકીર્ણ (Mono centric complex) નું દ્વિકેન્દ્રીય સંકીર્ણ (dicentric complex) માં રૂપાંતરણ થાય છે.
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy
- નીચેનામાંથી ન્યુક્લિઇક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard
- નીચેનામાંથી કયો લિગેન્ડ (ligand) માત્ર એક જ સવર્ગન સ્થાન (only one co-ordination site) ધરાવે છે?GUJCET 2014 Hard
More PYQs from GUJCET
- પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- દૃશ્ય કિરણો, માઈક્રોવેવ અને X-કિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_v, \lambda_m\) અને \(\lambda_x\) હોય તો નીચે પૈકી ક્યો સબંધ સાચો છે?GUJCET 2026 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\log \left(\frac{2019-x}{2019+x}\right) d x\) = _________.GUJCET 2020 Easy
- એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.GUJCET 2026 Hard
- નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard - જો \(A=\)\(\left[\begin{array}{cc}2 & -4 \\ -3 & 6\end{array}\right]\) હોય તો, \(A^{-1}\) = _________GUJCET 2024 Hard