enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.
- A \(\tan ^{-1} y\)
- B \(\frac{1}{1+y^2}\)
- C \(e^{\frac{1}{1+y^{\prime}}}\)
- D \(e^{\tan ^{-1} y}\)
Answer & Solution
Correct Answer
(D) \(e^{\tan ^{-1} y}\)
Step-by-step Solution
Detailed explanation
\( \frac{dx}{dy} = \frac{\tan^{-1} y - x}{1+y^2} \) \( \frac{dx}{dy} + \frac{1}{1+y^2}x = \frac{\tan^{-1} y}{1+y^2} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.GUJCET 2026 Easy
- \(\int_{-\frac{\pi}{4}}^{\frac{\pi}{4}} \sin ^2 x d x\) = _________.GUJCET 2022 Hard
- જો \(x = at^2, y = 2at\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________.GUJCET 2026 Easy
- વિધેય \(f:[2, \infty) \rightarrow \mathrm{R}, f(x)=x^2-4 x+5\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય, તો \(f\) નો વિસ્તાર = _________.GUJCET 2020 Easy
- વક્ર \(x y=4\), \(x=1\) અને \(x=3\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2011 Hard
- એક શહેરની વસ્તી પ્રતિવર્ષ \(3 \%\) ના દરેથી વધે છે. જો t સમયે શહેરની વસ્તી p હોય, તો p નું t ના સ્વરૂપમાં સમીકરણ _________ છે.GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- 0.1 M KCI દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ 100 \(\Omega\) અને દ્રાવણની વાહકતા 1.29 /m હોય તો કોષ અચળાંકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2023 Medium
- કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) 65 મિલિયન વર્ષ પૂર્વે (p) સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી. (ii) 350 મિલિયન વર્ષ અગાઉ (q) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા (iii) 500 મિલિયન વર્ષ અગાઉ (r) જડબાંવિહીન માછલી ઉદ્ભવી (iv) 320 મિલિયન વર્ષે પૂર્વે (s) ડાયનોસોર અદશ્ય થયા GUJCET 2026 Medium - વિધેય \(f(x)=\sin x+\cos x, x \in[0, \pi]\) નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય _________.GUJCET 2024 Medium
- r ત્રિજ્યાવાળી એક સમાન રીંગ પર A અને B બે બિંદુઓ છે. રીંગનો અવરોધ R છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\angle AOB =\theta\) છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _________ છે.
GUJCET 2015 Hard - એક જ રંગસૂત્રના બે જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વાપરવો વધુ યોગ્ય રહેશે?GUJCET 2026 Hard
- નીચે આકૃતિમાં B બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન_____V.
GUJCET 2024 Medium