enEnglishguગુજરાતી
GUJCET · Maths · Three Dimensional Geometry
રેખાઓ \(\frac{x-3}{1}=\frac{y-2}{2}=\frac{z+4}{2}\) અને \(\frac{x-5}{3}=\frac{y+2}{2}=\frac{z}{6}\) વચ્ચેના ખૂણાનું માપ _________ છે.
- A \(\cos ^{-1}\left(\frac{\sqrt{19}}{21}\right)\)
- B \(\cos ^{-1}\left(\frac{19}{21}\right)\)
- C \(\sin ^{-1}\left(\frac{19}{21}\right)\)
- D \(\cos ^{-1}\left(\frac{-19}{21}\right)\)
Answer & Solution
Correct Answer
(B) \(\cos ^{-1}\left(\frac{19}{21}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{b_1} = \langle 1, 2, 2 \rangle\), \(\vec{b_2} = \langle 3, 2, 6 \rangle\) \(\cos \theta = \frac{|\vec{b_1} \cdot \vec{b_2}|}{|\vec{b_1}| |\vec{b_2}|}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f(x)=\sin x+\cos x, x \in[0, \pi]\) નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય _________.GUJCET 2024 Medium
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+x^2}-1}{x}\right)=\) _________.GUJCET 2018 Hard
- એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.GUJCET 2026 Easy
- રેખા \(y=3-x, \mathrm{X}\)-અક્ષ અને રેખાઓ \(x=2\) તથા \(x=5\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Hard
- \(
\frac{d}{d x} \tan ^{-1} \frac{1-x}{1+x}=
\) = _________GUJCET 2018 Hard - જો \(x=a \cos \theta, y=a \sin \theta\), તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________ \((a \neq 0 ; \theta \neq k \pi, k \in z)\)GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
- વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.GUJCET 2020 Medium - કોઈ કોપર સુવાહકમાં મુક્ત સંખ્યા ઘનતા \(8.5 \times 10^{28} m^{-3}\) ઇલેક્ટ્રોનની અંદાજિત છે. આવા ઇલેક્ટ્રોનને 6 m લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે ? તારના આડછેદનું ક્ષેત્રફળ \(1.0 \times 10^{-6} m^2\) અને તેમાંથી 1.5 A જેટલો પ્રવાહ વહે છે ?GUJCET 2022 Medium
- જો \(f(x)=\left\{\begin{array}{cl}\frac{x^3+x^2-16 x+20}{(x-2)^2} & , x \neq 2 \\ k & , x=2\end{array}\right.\) એ \(x=2\) આગળ સતત હોય, તો \(k=\) ___________ .GUJCET 2025 Medium
- રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર પરિપથમાં, લોડ અવરોધ અને કેપેસિટન્સના મૂલ્યો અનુક્રમે \(200 \Omega\) અને \(15 \mu F\) છે. તો સમય અચળાંકનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Hard
- \(\sin ^{-1}\left(\cos \left(\sin ^{-1} x\right)\right)+\cos ^{-1}\left(\sin \left(\cos ^{-1} x\right)\right)=\) _________.GUJCET 2018 Easy