enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(y^2=4 x\) અને રેખા \(x=3\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.
- A 8
- B \(3 \sqrt{8}\)
- C \(8 \sqrt{3}\)
- D \(3 \sqrt{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(8 \sqrt{3}\)
Step-by-step Solution
Detailed explanation
આંતરછેદ બિંદુઓ: \(y^2 = 4(3) \implies y = \pm \sqrt{12} = \pm 2\sqrt{3}\) ક્ષેત્રફળ \(A = \int_{-2\sqrt{3}}^{2\sqrt{3}} (3 - \frac{y^2}{4}) dy\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(y = x|x|\), X-અક્ષ અને રેખાઓ \(x = -1\) તથા \(x = 1\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ __________ છે.GUJCET 2026 Easy
- જો \(\cos^{-1}x = y\) હોય, તો _______.GUJCET 2026 Hard
- ઉપવલય \(9 x^2+16 y^2=1\) દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2024 Medium
- ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો \(P ( A )=\frac{1}{2}, P ( A \cup B )=\frac{3}{5}\) તથા \(P \left( B ^{\prime}\right)=p\) હોય, તો P = _________ .GUJCET 2021 Hard
- \(\int(x+1)(x+3)(x+2)^7 d x\) = _________\(+C\).GUJCET 2022 Easy
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})\)+\(\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{k} \cdot(\hat{i} \times \hat{j})=\) ___________ .GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ અવશોષિત કરશે ?GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયા એમિનો એસિડની pH, 7 કરતાં વધારે છે?GUJCET 2018 Medium
- ___________ વિટામિનની ઊણપથી સ્કર્વી રોગ થાય છે.GUJCET 2025 Hard
- અંડક _________ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે.GUJCET 2024 Easy
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.GUJCET 2020 Medium