enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Derivatives
વિધેય \(f(x)=-|x+1|+3, x \in R\) નું મહત્તમ મૂલ્ય ________ છે.
- A -2
- B 2
- C 3
- D 4
Answer & Solution
Correct Answer
(C) 3
Step-by-step Solution
Detailed explanation
જેમ કે \(|x+1| \ge 0\) તો \(-|x+1| \le 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(a, b, c\) એ \(\triangle \mathrm{ABC}\) ની બાજુઆનાં માપ દર્શાવે અને \(\left|\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right|=0\), તો \(\sin ^2 \mathrm{~A}+\sin ^2 \mathrm{~B}+\sin ^2 \mathrm{C}\)=_________.GUJCET 2022 Medium
- \(\cos ^{-1}\left\{\cot \left(\sum_{i=1}^3 \cot ^{-1} i\right)\right\}=\) _________.GUJCET 2023 Easy
- સદિશો \(\vec{a}=2 \hat{i}+2 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ \(\vec{c}\) હોય, તો \(|\vec{c}|\) = _________.GUJCET 2021 Easy
- A અને B કોઈ પણ બે ઘટનાઓ માટે, જો \(P ( A )+ P ( B )- P ( A \cap B )= P ( A )\) તો __________ .GUJCET 2021 Easy
- જો \(\int \tan ^{-1} x d x= A x \cdot \tan ^{-1} x+ B \log \left(1+x^2\right)+ C\) હોય, તો \(A + B =\) ___________ .GUJCET 2025 Easy
- વક્રના કોઈ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય તેવા વક્રની ઉત્કેન્દ્રતા _________ હોય.GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંત અનુસાર, નીચેનામાંથી કઈ સંકીર્ણ પ્રજાતિઓ માટે \(\Delta_0\) મહત્તમ છે?GUJCET 2025 Medium
- જુદાં જુદાં વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે.
vv→ દૃશ્યપ્રકાશ
vr→ રેડિયો તરંગો
vuv→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?GUJCET 2018 Medium - આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - જર્મન સિલ્વર મિશ્રધાતુ (German silver alloy) માં કઈ ધાતુઓ હોય છે?GUJCET 2011 Easy
- વક્ર \(y=\sin x\) દ્વારા \(x=-\pi / 2\) અને \(x=\pi / 2\) ની વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ___________ છે.GUJCET 2025 Medium
- પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2010 Easy