enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ __________ છે.
- A ઇથેન નાઇટ્રાઇલ
- B પ્રોપ-2-ઇન-નાઇટ્રાઇલ
- C બ્યુટેન નાઇટ્રાઇલ
- D પ્રોપેન નાઇટ્રાઇલ
Answer & Solution
Correct Answer
(B) પ્રોપ-2-ઇન-નાઇટ્રાઇલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતાં આલ્ડીહાઇડ નીપજ મળે છે ?GUJCET 2016 Hard
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium
- વેગ અચળાંક \(k =4.5 \times 10^{-7} L^2 mol^{-2} s^{-1}\) હોય તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે?GUJCET 2026 Medium
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- 2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Easy
- હાઇડ્રોજન પરમાણુની બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર __________ થશે.GUJCET 2024 Easy
- વક્રના કોઈ પણ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય, તો તે વક્ર _________ દર્શાવે છે.GUJCET 2022 Easy
- એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે. યાદચ્છિક ચલ X ની કિંમત 2 થી ઓછી હોય તેની સંભાવના __________ છે.GUJCET 2019 Hard
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- \(y=x^2 e^{-x}\) એ _________ માં વધતું વિધેય છે.GUJCET 2022 Medium