enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{6}\) છે. \(\vec{a}=(2,-2,1)\) અને \(\vec{b}=2|\vec{a}|\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.
- A 9
- B 18
- C \(\frac{9}{2}\)
- D \(\frac{3}{4}\)
Answer & Solution
Correct Answer
(A) 9
Step-by-step Solution
Detailed explanation
\(|\vec{a}| = \sqrt{2^2 + (-2)^2 + 1^2} = \sqrt{9} = 3\) \(|\vec{b}| = 2|\vec{a}| = 2(3) = 6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\sin ^{-1} a=\alpha+\beta\) અને \(\sin ^{-1} b=\alpha-\beta\) તો, \(\sin ^2 \alpha+\cos ^2 \beta=\) _________ .GUJCET 2022 Easy
- \(\int \frac{x+100}{(x+101)^2} e^x d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2020 Hard
- \(\cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin \left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right)\) \(=\) _________.GUJCET 2023 Medium
- બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .GUJCET 2025 Hard
- જો \(y=\sin ^{-1}\left(\frac{2^{x+1}}{1+4^x}\right)\) અને \(\frac{d y}{d x}=\frac{2^{x+1} \log 2}{f(x)}\) તો, \(f(0)=\) _________GUJCET 2020 Hard
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.GUJCET 2026 Medium - નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ કોની છે ?GUJCET 2015 Easy
- પ્રેરકત્વનો એકમ કયો નથી ?GUJCET 2020 Easy
- અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- ક્ષ-કિરણો, ગેમા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની આવૃત્તિ અનુક્રમે p q અને r છે, તો __________.GUJCET 2015 Hard