enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.
- A \(s p^3\) અને \(d s p^2\)
- B \(s p^3\) અને \(s p^3\)
- C \(d s p^2\) અને \(s p^3\)
- D \(d s p^2\) અને \(d s p^2\)
Answer & Solution
Correct Answer
(A) \(s p^3\) અને \(d s p^2\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\Delta G\) અને \(E _{\text {cell }}\) માટે કયું વિધાન સાચું છે? (કોષ પ્રક્રિયા માટે)GUJCET 2025 Hard
- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
- \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
- જ્યારે એકાગ્રતાનો આલેખ રચવામાં આવે \(\rightarrow\) શૂન્ય ક્રમ પ્રતિક્રિયા માટે સમય, તો ઢાળનું મૂલ્ય _____ છે.GUJCET 2008 Easy
- નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે ?GUJCET 2019 Medium
- કયો પ્યુરિન બેઇઝ છે ?GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી કયું પ્રોટીન સિલ્કમાં હોય છે ?GUJCET 2017 Easy
- ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંત અનુસાર, નીચેનામાંથી કઈ સંકીર્ણ પ્રજાતિઓ માટે \(\Delta_0\) મહત્તમ છે?GUJCET 2025 Medium
- NaOH ના જલીય દ્રાવણની દળ ટકાવારી કેટલી હશે કે જેમાં NaOH ના મોલ અંશ 0.2 છે?GUJCET 2025 Medium
- વાકર પ્રક્રમમાં ક્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Easy
- છોડને ઓળખો, જ્યાંથી રસાયણ કાઢવામાં આવે છે જેની હાડપિંજર રચના નીચે આપેલ છે.
GUJCET 2023 Medium - શિરોબિંદુ A(1, 1, 2), B(2, 3, 5) અને C(1, 5, 5) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________.GUJCET 2026 Hard