enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
જો \(y=\sin ^{-1}\left(\frac{2^{x+1}}{1+4^x}\right)\) અને \(\frac{d y}{d x}=\frac{2^{x+1} \log 2}{f(x)}\) તો, \(f(0)=\) _________
- A 2
- B 0
- C -2
- D \(2 \log 2\)
Answer & Solution
Correct Answer
(A) 2
Step-by-step Solution
Detailed explanation
\(y = \sin^{-1}\left(\frac{2 \cdot 2^x}{1+(2^x)^2}\right)\) Let \(2^x = \tan\theta\). Then \(y = \sin^{-1}\left(\frac{2\tan\theta}{1+\tan^2\theta}\right) = \sin^{-1}(\sin(2\theta))\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, જેના બાજુઓના મધ્યબિંદુઓ \((2,7),(1,1)\) અને \((10,8)\) છે.GUJCET 2025 Easy
- જો \(x+y \leq 5\) તથા \(x+y \geq 10, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય z = 7x + 3yનું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2024 Easy
- જે વિધેય \(f\), બિંદુ \(x=\frac{\pi}{2}\) આગળ સતત હોય તથા \(f(x)=\left\{\begin{array}{cc}\frac{2 k \cos x}{\pi-2 x}, & x \neq \frac{\pi}{2} \\ 2024, & x=\frac{\pi}{2}\end{array}\right.\), તો \(k\) નું મૂલ્ય _________GUJCET 2024 Hard
- જો \(f(x)=\left\{\begin{array}{l}k x+1, x \leq \pi \\ \cos x, x>\pi\end{array}\right.\) એ \(x=\pi\) આગળ સતત હોય તો, k = __________.GUJCET 2026 Hard
- જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .GUJCET 2021 Medium
- \(\frac{d}{d x}\left(5^{\log x}\right)=\) ___________ .GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- ટેટ્રાક્લોરો મિથેન માટે કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2016 Medium
- લાલ અને જાંબલી રંગના પ્રકાશનાં કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે \(f_{ R }\) અને \(f_V\) હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો ?GUJCET 2016 Medium
- '\(a\)' ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિધુતભારની રેખીય ઘનતા \(\lambda=\lambda_0 \cos ^2 \theta\) છે, તો તેના પરિઘ પર રહેલ કુલ વિધુતભાર શોધો.GUJCET 2008 Medium
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2024 Hard
- એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે. યાદચ્છિક ચલ X ની કિંમત 2 થી ઓછી હોય તેની સંભાવના __________ છે.GUJCET 2019 Hard