enEnglishguગુજરાતી
GUJCET · Maths · Linear Programming
શરતો \(3 x+5 y \leq 15, x \geq 0\), \(y \geq 0\) ને આધીન \(z=5 x+3 y\) નું મહત્તમ મૂલ્ય છે :
- A 10
- B 25
- C 0
- D 9
Answer & Solution
Correct Answer
(B) 25
Step-by-step Solution
Detailed explanation
\((0,0): z = 5(0)+3(0) = 0\) \((0,3): z = 5(0)+3(3) = 9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(A=\{1,2,3\}\). તો \((1,2)\) સમાવિષ્ટ હોય તેવા, સંમિત અને પરંપરિત હોય પણ સ્વવાચક ન હોય તેવા સંબંધોની સંખ્યા ___________ છે.GUJCET 2025 Hard
- જો \(y=\tan ^{-1} x\), તો _________.GUJCET 2024 Easy
- જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .GUJCET 2021 Medium
- \(f(x)=x+\sqrt{1-x}, 0< x <1\) ક્યાં ઘટે છે ?GUJCET 2018 Easy
- દ્વિપદી વિતરણ \(B\left(10, \frac{1}{2}\right)\) માટે,
જો \(P(X \leq 2)=m\left(\frac{1}{2}\right)^{1 \theta}\) હોય, તો m = __________ .GUJCET 2022 Easy - રેખાઓ \(\frac{x-3}{1}=\frac{y-2}{2}=\frac{z+4}{2}\) અને \(\frac{x-5}{3}=\frac{y+2}{2}=\frac{z}{6}\) વચ્ચેના ખૂણાનું માપ _________ છે.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાને નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
- \(\frac{d}{d x}\left(5^{\log x}\right)=\) ___________ .GUJCET 2025 Medium
- બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.GUJCET 2021 Medium
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી ?GUJCET 2016 Hard