enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability
દ્વિપદી વિતરણ \(B\left(10, \frac{1}{2}\right)\) માટે,
જો \(P(X \leq 2)=m\left(\frac{1}{2}\right)^{1 \theta}\) હોય, તો m = __________ .
- A 56
- B 55
- C 46
- D 101
Answer & Solution
Correct Answer
(A) 56
Step-by-step Solution
Detailed explanation
\(P(X \leq 2) = P(X=0) + P(X=1) + P(X=2)\) \(P(X=k) = \binom{10}{k} \left(\frac{1}{2}\right)^{10}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 2\end{array}\right]\) તથા \(\mathrm{B}=\left[\begin{array}{l}3 \\ 4\end{array}\right]\) હોય, તો \((\mathrm{BA})^{\prime}=\) _________ .GUJCET 2023 Medium
- \(f(x)=\frac{x}{\log _x e}\) એ _________ અંતરાલ પર વધે છે.
જ્યાં, \(x \in \mathrm{R}^{+}-\{1\}\)GUJCET 2019 Hard - વિધેય \(f:[1.2,1.9] \rightarrow {R}\) માટે \(f(x)=[x]\) છે. અહીં \([x]\) એ \(x\) થી નાના અથવા \(x\) ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, તો _________GUJCET 2022 Medium
- \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- એક વ્યક્તિ 5 માંથી 4 વખત સત્ય બોલે છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે છગડો છે. ખરેખર છગડો હોવાની સંભાવના કેટલી છે?GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- હીમોગ્લોબિનમાં RBC ની ઊણપ માટે કયા વિટામિનની ઊણપ જવાબદાર છે ?GUJCET 2024 Hard
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15). (0, 20) હોય, તો હેતુલક્ષી વિધેય Z= 10x + 20y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2023 Medium
- એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?GUJCET 2025 Easy
- નીચેનામાંથી કયા સંયોજનના ઓક્સિડેશનથી નિપજ આઈસોથેલિક એસિડ મળશે ?GUJCET 2018 Easy
- જેની પાસપાસેની બાજુઓ સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+3 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}-7 \hat{j}+\hat{k}\) હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ ચો. એકમ થશે.GUJCET 2021 Medium
- જો \(P (k, 1), Q (2,4)\) અને \(R (1,1)\) શિરોબિંદુવાળા \(\Delta \mathrm{PQR}\)નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય, તો k =_________ .GUJCET 2024 Easy