enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
ધારો કે \(A=\{1,2,3\}\). તો \((1,2)\) સમાવિષ્ટ હોય તેવા, સંમિત અને પરંપરિત હોય પણ સ્વવાચક ન હોય તેવા સંબંધોની સંખ્યા ___________ છે.
- A 4
- B 2
- C 3
- D 1
Answer & Solution
Correct Answer
(D) 1
Step-by-step Solution
Detailed explanation
આપેલ છે કે \((1,2) \in R\). સંમિતતા \(\Rightarrow (2,1) \in R\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int \sec^2x \csc^2x \cdot dx =\) ___________ + CGUJCET 2026 Easy
- \(\tan ^{-1}\left[2 \cos \left(2 \sin ^{-1} \frac{1}{2}\right)\right]=\) ___________.GUJCET 2026 Medium
- જો \(x = at^2, y = 2at\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________.GUJCET 2026 Easy
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\), તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________ \((a \neq 0 ; \theta \neq k \pi, k \in z)\)GUJCET 2025 Hard
- જો \(f(x)=\left\{\begin{array}{cl}\frac{x^3+x^2-16 x+20}{(x-2)^2} & , x \neq 2 \\ k & , x=2\end{array}\right.\) એ \(x=2\) આગળ સતત હોય, તો \(k=\) ___________ .GUJCET 2025 Medium
- \(\int_0^1 \frac{d x}{(3 x+2)+\sqrt{3 x+2}}\) = _________.GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
- 12.5 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી __________ થશે. સામાન્ય દૃષ્ટિ માટે near point અંતર 25 cm લો.GUJCET 2017 Easy
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ __________ હશે.GUJCET 2020 Hard
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard
- 800 W ના એક બલ્બની કાર્યક્ષમતા 3% છે, અને તેને 20 m વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે, તો તેની સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા લાગતું બળ __________.GUJCET 2013 Hard
- ભારતમાં દિલ્હી પાસે ડેકિલનેશન છે.GUJCET 2020 Medium