ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Linear Programming

જો \(x+y \leq 5\) તથા \(x+y \geq 10, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય z = 7x + 3yનું ન્યૂનતમ મૂલ્ય __________ છે.

  1. A 35
  2. B 15
  3. C 70
  4. D ઉકેલપ્રદેશ શક્ય નથી તેથી ઉકેલ ન મળે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઉકેલપ્રદેશ શક્ય નથી તેથી ઉકેલ ન મળે

Step-by-step Solution

Detailed explanation

\(x+y \leq 5\) અને \(x+y \geq 10\) શરતો એકસાથે શક્ય નથી. આથી ઉકેલપ્રદેશ શક્ય નથી તેથી ઉકેલ ન મળે.
From GUJCET
Explore more questions on app