enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(x^2=4 y\) X-અક્ષ તથા રેખા \(x=3\) થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.
- A 2
- B \(\frac{9}{4}\)
- C \(\frac{9}{3}\)
- D \(\frac{9}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{9}{4}\)
Step-by-step Solution
Detailed explanation
ક્ષેત્રફળ \( A = \int_{0}^{3} \frac{x^2}{4} dx \) \( A = \frac{1}{4} \left[ \frac{x^3}{3} \right]_{0}^{3} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ઉપવલય \(9 x^2+16 y^2=1\) દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2024 Medium
- \(\sin ^{-1}\left(\cos \left(\sin ^{-1} x\right)\right)+\cos ^{-1}\left(\sin \left(\cos ^{-1} x\right)\right)=\) _________.GUJCET 2018 Easy
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy
- આપેલી ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તથા \(P(A)\) \(=P, P(B)=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો Pની કિંમત ________ મળે .GUJCET 2024 Hard
- \(\mathbf{A}(1,1,1), \mathbf{B}(1,2,3)\) અને \(\mathbf{C}(2,3,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________ચો. એકમ છે.GUJCET 2022 Hard
- સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+\hat{k}\) તથા \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) = _________.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium
- \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
- STP એ 560 મિલીલિટર ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે સોડિયમ સાથે કેટલા ગ્રામ ઇથેનોલની પ્રક્રિયા કરવી પડે ? (ઇથેનોલનું આણ્વિય દળ = 46 ગ્રામ / મોલ-1 )GUJCET 2017 Easy
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium - પુરુષમાં, સામાન્ય પ્રજનનક્ષમતા (normal fertility) માટે X જેટલાં શુક્રકોષો (sperms) નો આકાર (shape) અને કદ (size) સામાન્ય હોવો જોઈએ અને Y જેટલાં શુક્રકોષો સક્રિય ગતિશીલતા (vigorous motility) દર્શાવતા હોવા જોઈએ.GUJCET 2021 Easy
- એક 25 MHz આવૃત્તિ ધરાવતું સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ \(\overrightarrow{ B }=2.1 \times 10^{-8} \hat{k} T\) છે, તો આ બિંદુ આગળ \(\overrightarrow{ E }\) શોધો.GUJCET 2021 Medium