enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
જો (2, –6), (5, 4) અને (k, 4) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય, તો k નું મૂલ્ય __________.
- A -2
- B 12
- C -12, -2
- D 12, -2
Answer & Solution
Correct Answer
(D) 12, -2
Step-by-step Solution
Detailed explanation
\( \text{Area} = \frac{1}{2} |x_1(y_2 - y_3) + x_2(y_3 - y_1) + x_3(y_1 - y_2)| \) \( 35 = \frac{1}{2} |2(4 - 4) + 5(4 - (-6)) + k(-6 - 4)| \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int_0^1 \frac{d x}{(3 x+2)+\sqrt{3 x+2}}\) = _________.GUJCET 2021 Medium
- રેખાઓ \(\frac{x-3}{1}=\frac{y-2}{2}=\frac{z+4}{2}\) અને \(\frac{x-5}{3}=\frac{y+2}{2}=\frac{z}{6}\) વચ્ચેના ખૂણાનું માપ _________ છે.GUJCET 2024 Medium
- એક વ્યક્તિ 5 માંથી 4 વખત સત્ય બોલે છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે છગડો છે. ખરેખર છગડો હોવાની સંભાવના કેટલી છે?GUJCET 2025 Medium
- વિધેય \(f(x)=-|x+1|+3, x \in R\) નું મહત્તમ મૂલ્ય ________ છે.GUJCET 2026 Medium
- સુરેખ આયોજનના પ્રશ્નમાં \(z = px + qy, p, q > 0\) એ સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ \((0, 10)\) અને \((5, 5)\) આગળ \(z\) નું મૂલ્ય અનુક્રમે 90 અને 60 છે તો \(p\) અને \(q\) વચ્ચેનો સંબંધ __________ છે.GUJCET 2026 Hard
- વિકલ સમીકરણ \(\left(1+\frac{d y}{d x}\right)^{\frac{1}{2}}=\left(\frac{d^2 y}{d x^2}\right)^{1 / 3}\) ની ઘાત ___________ છે.GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- કઈ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે ?GUJCET 2024 Medium
- A.C. પરિપથમાં આદર્શ કેપેસિટરમાં સરેરાશ પાવર વ્યય કેટલો થાય ?GUJCET 2009 Easy
- જો \(A^2=A\) થાય તેવો ચોરસ શ્રેણિક A, તો \(( I - A )^3-( I + A )^2=\) ____________GUJCET 2024 Medium
- રમેશભાઈનું રુધિરજૂથ B અને તેમની પુત્રીનું રુધિરજૂથ AB છે તો તેમની પત્નીનું રુધિરજૂથ કયું હોઈ શકે?GUJCET 2022 Medium
- વસ્તી આંતરક્રિયાઓ માટે સાચો વિકલ્પ શોધો.GUJCET 2023 Hard
- વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ __________ છે.GUJCET 2013 Hard