enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
આપેલ આકૃતિમાં 'X', 'Y' અને 'Z' માટે સાચું નામ-નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

- A અસંયોગીજનન, અર્ધસૂત્રીભાજન, સમસૂત્રીભાજન
- B અસંયોગીજનન, સમસૂત્રીભાજન, અર્ધસૂત્રીભાજન
- C સમસૂત્રીભાજન, અર્ધસૂત્રીભાજન, અસંયોગીજનન
- D અર્ધસૂત્રીભાજન, સમસૂત્રીભાજન, અસંયોગીજનન
Answer & Solution
Correct Answer
(B) અસંયોગીજનન, સમસૂત્રીભાજન, અર્ધસૂત્રીભાજન
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2020 Medium
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરતો પ્રોટીન કયા જનીન દ્વારા સંકેતન પામે છે ?GUJCET 2023 Hard
- વિકૃતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ કયો છે?GUJCET 2026 Easy
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2022 Easy
- ગીર જંગલમાં 100 સજીવોમાંથી 40 સજીવો પ્રચ્છન્ન છે, તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાર્ડી-વિનબર્ગને આધારે જણાવો.GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy - 40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.GUJCET 2006 Medium
- \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard
- નીચેનામાંથી કયું પોલિસેકેરાઈડ નથી?GUJCET 2026 Hard
- બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ 1.0pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઈલેક્ટ્રીક દ્રવ્યથી ભરી દેતાં તેનું કેપેસીટન્સ 2.0 pF થતું હોય તો તે દ્રવ્યના ડાયઈલેક્ટ્રીક અચળાંકનું મૂલ્ય ___________.GUJCET 2026 Hard