enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
જો \(P (k, 1), Q (2,4)\) અને \(R (1,1)\) શિરોબિંદુવાળા \(\Delta \mathrm{PQR}\)નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય, તો k =_________ .
- A \(0, 2\)
- B \(-3,1\)
- C \(-1,3\)
- D \(1, 3\)
Answer & Solution
Correct Answer
(C) \(-1,3\)
Step-by-step Solution
Detailed explanation
ક્ષેત્રફળ \(= \frac{1}{2} |x_1(y_2 - y_3) + x_2(y_3 - y_1) + x_3(y_1 - y_2)|\) \(3 = \frac{1}{2} |k(4 - 1) + 2(1 - 1) + 1(1 - 4)|\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .GUJCET 2021 Medium
- વક્ર \(y=\sin 2 x\), \(x=0\) અને \(x=\pi\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ __________ ચો. એકમ છે.GUJCET 2019 Medium
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy
- \(A, B, C\) અને \(D\) શિરોબિંદુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ, જેમના સ્થાન સદિશો અનુક્રમે \(-\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}\), \(\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}, \hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) અને \(-\hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) છે, તે ___________ છે.GUJCET 2025 Easy
- જો \(A=\)\(\left[\begin{array}{cc}2 & -4 \\ -3 & 6\end{array}\right]\) હોય તો, \(A^{-1}\) = _________GUJCET 2024 Hard
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ?GUJCET 2020 Medium
- જો \(A=\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right]\) હોય, તો \((A+I)^3+(A-I)^3=\) ___________ છે.GUJCET 2025 Hard
- PCR પદ્ધતિમાં નીચે પૈકી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ DNA પોલિમરેઝનો ઉપયોગ કરવામાં આવે છે ?GUJCET 2024 Easy
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy