enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
\(A, B, C\) અને \(D\) શિરોબિંદુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ, જેમના સ્થાન સદિશો અનુક્રમે \(-\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}\), \(\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}, \hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) અને \(-\hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) છે, તે ___________ છે.
- A 4
- B 1
- C 2
- D \(\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(C) 2
Step-by-step Solution
Detailed explanation
\(\vec{AB} = \vec{B} - \vec{A} = (\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}) - (-\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}) = 2\hat{i}\) \(\vec{AD} = \vec{D} - \vec{A} = (-\hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}) - (-\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}) = -\hat{j}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ગણ \(\{a, b, c\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(R =\{(a, a),(b, b),(c, c),(a, c)\}\) એ ____________ છે.GUJCET 2024 Medium
- \(y=a_1\left(a_2+a_3\right) \cdot \cos \left(x+a_4\right)-a_5 e^{x+a_6}\) જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા _________ છે.GUJCET 2019 Hard
- સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- વિકલ સમીકરણ \(\left\{1+\left(\frac{d y}{d x}\right)^2\right\}^{\frac{1}{2}}=\frac{d^2 y}{d x^2}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે \(p\) અને \(q\) હોય, તો \(p+q\) = _________ છે.GUJCET 2021 Easy
- રેખાઓ \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z+4}{6}\) અને \(\frac{x-3}{2}=\frac{y-3}{3}=\frac{z+5}{6}\) વચ્ચેનું લઘુત્તમ અંતર __________ છે.GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- એમાઇલોપેક્ટિનમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે ?GUJCET 2022 Medium
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- ફોટો ઈલેક્ટ્રિક અસરમાં સ્ટૉપિંગ પોટેન્શિયલ \(\left( V _0\right)\) વિરુદ્ધ આવૃત્તિ (v) નો આલેખ સુરેખા છે આ આલેખનો ઢાળ = __________.GUJCET 2026 Hard
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard
- પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં \(\sqrt{3}\) ગણો છે. આ સ્થાન પર મેગ્નેટિક ડિપ એન્ગલ __________ હશે.GUJCET 2015 Easy
- \(\int e^{\sqrt{x}} d x\) = _________\(+c ; x>0\)GUJCET 2019 Medium