enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
જો \(A=\left[\begin{array}{rrr}1 & -1 & 1 \\ 2 & 1 & -3 \\ 1 & 1 & 1\end{array}\right], 10 B=\left[\begin{array}{rrr}4 & 2 & 2 \\ -5 & 0 & \alpha \\ 1 & -2 & 3\end{array}\right]\) તથા \(\mathbf{B}\) એ \(\mathbf{A}\) નો વ્યસ્ત શ્રેણિક હોય, તો \(\alpha\) = _________.
- A 3
- B 9
- C 5
- D 10
Answer & Solution
Correct Answer
(C) 5
Step-by-step Solution
Detailed explanation
આપેલ છે \(B\) એ \(A\) નો વ્યસ્ત શ્રેણિક છે, તો \(AB = I\). તેથી, \(A(10B) = 10I\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)GUJCET 2017 Easy - ધારો કે \(A\) એ કક્ષા \(3 \times 3\) નો વ્યસ્ત સંપન્ન ચોરસ શ્રેણિક છે. તો \(|(\operatorname{adj} A) \cdot A|\) = ___________.GUJCET 2025 Hard
- \(
\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right)=\) __________GUJCET 2021 Hard - જો \(x+1=e^{-y}\) તો, \(\frac{d^2 y}{d x^2}=\) _________GUJCET 2021 Easy
- જો \(x=\sqrt{10^{\sin ^{-1} t}}, y=\sqrt{10^{\cos ^{-1} t}}\) હોય , તો \(\frac{d y}{d x}=\) _________GUJCET 2022 Hard
- \(y=x^2 e^{-x}\) એ _________ માં વધતું વિધેય છે.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓના ગૌણ લક્ષણોના વિકાસ તથા માસિક ચક્રના નિયંત્રણમાં જવાબદાર છે?GUJCET 2026 Medium
- જો \(y=\sin ^{-1}\left(\frac{2^{x+1}}{1+4^x}\right)\) અને \(\frac{d y}{d x}=\frac{2^{x+1} \log 2}{f(x)}\) તો, \(f(0)=\) _________GUJCET 2020 Hard
- વિધેય \(f(x)=\sin x+\cos x, x \in[0, \pi]\) નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય _________.GUJCET 2024 Medium
- વ્યતિકરણ શલાકાઓ માટે નીચેનામાંથી શું ખોટું છે ?GUJCET 2018 Hard
- 2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )GUJCET 2017 Medium