enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
સક્રિયકરણની ઊર્જાની ગણતરી કરવા માટે કયું સમીકરણ સાચું છે, જો તાપમાનને \(T_1 k\) થી \(T_2 k\) સુધી વધારીને પ્રતિક્રિયા દર બમણી કરવામાં આવે તો ?
- A \(\log _{10} \frac{k_2}{k_1}=\frac{ E _a}{2.303 R }\left[\frac{1}{T_2}-\frac{1}{T_1}\right]\)
- B \(\log _{10} 2=\frac{ E _a}{2.303 R }\left[\frac{1}{T_1}-\frac{1}{T_2}\right]\)
- C \(\log _{10} \frac{k_1}{k_2}=\frac{ E _a}{2.303 R }\left[\frac{1}{T_1}-\frac{1}{T_2}\right]\)
- D \(\log _{10} \frac{1}{2}=\frac{ E _a}{2.303}\left[\frac{1}{T_2}-\frac{1}{T_1}\right]\)
Answer & Solution
Correct Answer
(B) \(\log _{10} 2=\frac{ E _a}{2.303 R }\left[\frac{1}{T_1}-\frac{1}{T_2}\right]\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
- NaCl ના 0.02M દ્રાવણનું ઓસ્મોટિક (અભિસરણ) દબાણ (pi) શું છે?GUJCET 2023 Medium
- નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ નિર્બળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
\(E _{\left( Li ^{+} / Li \right)}^{\circ}=-3.05 V, E _{\left( Au ^{3+} / Au \right)}^{\circ}=1.40 V\)
\(E _{{ }_{\left( Ag ^{+} / Ag \right)}^{\circ}}^{\circ}=0.80 V, \quad E _{{ }_{\left( Mg ^{2+} / Mg \right)}^{\circ}}^{\circ}=-2.36 V\)GUJCET 2026 Easy - 2, 2, 2-ટ્રાયક્લોરો ઇથેનાલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Medium
- નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા 5.92 BM છે ?GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- જેલ ઈલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં __________ .GUJCET 2024 Hard
- વક્ર \(x=4 \cos \theta, y=3 \sin \theta\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2020 Hard
- એસિટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઈડ્રોકાર્બન સંયોજન કઈ પ્રક્રિયા દ્વારા બને છે ?GUJCET 2013 Hard
- આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?GUJCET 2026 Easy
- જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- જો \(\vec{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}-2 \hat{k}\), \(\vec{c}=\hat{i}+3 \hat{j}-\hat{k}\) આપેલ સદિશો છે. જો \(\vec{a}\) એ \(\lambda \vec{b}+\vec{c}\) ને લંબ હોય, તો \(\lambda\) નું મૂલ્ય _________ મળે.GUJCET 2020 Easy