enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(x=4 \cos \theta, y=3 \sin \theta\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.
- A \(8 \pi\)
- B \(4 \pi\)
- C \(6 \pi\)
- D \(12 \pi\)
Answer & Solution
Correct Answer
(D) \(12 \pi\)
Step-by-step Solution
Detailed explanation
\(a = 4, b = 3\) \(A = \pi a b\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
- જો \(f: \mathbf{R}-\left\{\frac{3}{5}\right\} \rightarrow \mathbf{R}-\left\{\frac{3}{5}\right\} ; f(x)=\frac{3 x+1}{5 x-3}\), હોય,તો _________.GUJCET 2017 Hard
- બદ્ધ શક્ય પ્રદેશના શિરોબિંદુઓના યામ \((0,0),(0,40),(20,40),(60,20),(60,0)\) છે. હેતુલક્ષી વિધેય \(z=40 x+30 y\) નું મહત્તમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
- \(\int \frac{1}{\sqrt{4 x-x^2}} d x=\) __________ \(+c\).GUJCET 2024 Easy
- જો \(y=\tan ^{-1} x\), તો _________.GUJCET 2024 Easy
- \(
\cos \left(2\left(\tan ^{-1} \frac{1}{5}+\tan ^{-1} 5\right)\right)=
\)_________.GUJCET 2017 Easy
More PYQs from GUJCET
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{lll}1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1\end{array}\right]\) હોય અને તેનો વ્યસ્ત શ્રેણિક \(A^{-1}\) = \(\frac{1}{5}\left[\begin{array}{ccc}-3 & 2 & 2 \\ 2 & -3 & \alpha \\ 2 & 2 & -3\end{array}\right]\) હોય તો, \(\alpha=\) _________GUJCET 2019 Easy
- m દળ અને q વિધુતભાર ધરાવતો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્ર સાથે \(\theta\) કોણે xz સમતલમાં આપાત થાય છે. આ કણનો ગતિપથ __________ હશે.GUJCET 2017 Hard
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- એક બિંદુવત્ વિદ્યુતભાર, તેના પર કેન્દ્રિત 10 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી \(-1.0 \times 10^3 Nm ^2 C ^{-1}\) જેટલું વિદ્યુત ફ્લક્સ પસાર કરે છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો, સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?GUJCET 2007 Easy
- \(\int_1^3\left(\frac{x^2+1}{4 x}\right)^{-1} d x\) = _________.GUJCET 2019 Easy