enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
નીચેનાં દ્રાવણોમાંથી કયા દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી નીચું છે ?
- A 0.1 M યુરિયા
- B \(0.1 M K _2 SO _4\)
- C 0.1 M NaCl
- D \(0.1 M FeCl _3\)
Answer & Solution
Correct Answer
(A) 0.1 M યુરિયા
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ___________ વિટામિનની ઊણપથી સ્કર્વી રોગ થાય છે.GUJCET 2025 Hard
- વિધાન : નાઇટ્રોસંયોજનના લોખંડના ભંગાર સાથેના રિડક્શનમાં HCl ની માત્ર ઓછી માત્રા જરૂરી છે.
કારણ : બનેલો \(FeCl _2\) પ્રક્રિયા દરમિયાન જળવિભાજન પામી HCl મુક્ત કરે છે.GUJCET 2025 Medium - અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2019 Easy
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- એમાઇનના ગેબ્રિયલ સંશ્લેષણમાં નાઇટ્રોજનનો સ્ત્રોત __________ છે.GUJCET 2020 Hard
- ક્રોમિક ઍસિડ વડે ફિનોલનું ઓક્સિડેશન થઈ મળતી નીપજનું IUPAC નામ.GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- ફેહલિંગ-B નું દ્રાવણ __________ ધરાવે છે.GUJCET 2014 Medium
- વિર્હુસ્ટ - પર્લ સંભાવ્ય વૃદ્ધિ માટે \(dN / dt = rN \left(\frac{ K - N }{ K }\right)\) સમીકરણમાં K શું નિર્દેશિત કરે છે ?GUJCET 2024 Easy
- મનુષ્યમાં લિંગનિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે ?GUJCET 2023 Easy
- ફક્ત કેપેસિટર ધરાવતાં AC પરિપથમાં વિદ્યુતપ્રવાહ __________ છે.GUJCET 2015 Medium
- \(\int \frac{dx}{\sqrt{9x - 4x^2}} =\) ___________ + CGUJCET 2026 Medium
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી I A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ T હશે.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Medium