enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Derivatives
કોઈ વસ્તુના \(x\) એકમોના ઉત્પાદન સાથે સંકળાયેલ કુલ ખર્ચ \(C(x)\) (રૂપિયામાં) \(C (x)=0.05 x^3-0.2 x^2+3 x+500\) દ્વારા અપાય છે. જ્યારે \(x=3\) હોય ત્યારે સીમાંત ખર્ચ ___________ (રૂપિયામાં) છે.
- A 3.15
- B 30.15
- C 3.015
- D 30.015
Answer & Solution
Correct Answer
(A) 3.15
Step-by-step Solution
Detailed explanation
\(C'(x) = 0.15x^2 - 0.4x + 3\) \(C'(3) = 0.15(3)^2 - 0.4(3) + 3 = 1.35 - 1.2 + 3 = 3.15\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- રેખાઓ \(\frac{1-x}{3}=\frac{7 y-14}{2 p}=\frac{3-z}{-2}\) અને \(\frac{7-7 x}{3 p}=\frac{y-5}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, p નું મૂલ્ય __________ છે.GUJCET 2026 Hard
- \(\int_1^3\left(\frac{x^2+1}{4 x}\right)^{-1} d x\) = _________.GUJCET 2019 Easy
- જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy
- જો \({ }_{13}^{27} \mathrm{~A} l\) અને \({ }_{30}^{64} \mathrm{Zn}\) ન્યુક્લિયસની ત્રિજ્યાઓ \(\mathbf{R}_1\) અને \(\mathbf{R}_2\) હોય, તો \(\frac{\mathbf{R}_{\mathbf{1}}}{\mathbf{R}_{\mathbf{2}}}\)=_________GUJCET 2019 Hard
- ફેહલિંગ-B નું દ્રાવણ __________ ધરાવે છે.GUJCET 2014 Medium
- \(
\frac{d}{d x} \tan ^{-1} \frac{1-x}{1+x}=
\) = _________GUJCET 2018 Hard - કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?GUJCET 2024 Hard
- \(y=x^2 e^{-x}\) એ _________ માં વધતું વિધેય છે.GUJCET 2022 Medium