enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
દીર્ઘવૃત્ત \(2 x^2+3 y^2=1\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.
- A \(\frac{\pi}{6}\)
- B \(\frac{\pi}{\sqrt{6}}\)
- C \(6 \pi\)
- D \(\sqrt{6} \pi\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\pi}{\sqrt{6}}\)
Step-by-step Solution
Detailed explanation
\( \frac{x^2}{1/2} + \frac{y^2}{1/3} = 1 \) \( a = \frac{1}{\sqrt{2}}, b = \frac{1}{\sqrt{3}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})\) નું મૂલ્ય __________.GUJCET 2026 Easy
- શરતો \(3 x+5 y \leq 15, x \geq 0\), \(y \geq 0\) ને આધીન \(z=5 x+3 y\) નું મહત્તમ મૂલ્ય છે :GUJCET 2025 Medium
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - નિશ્ચાયક \(\left|\begin{array}{ccc}2 & 3 & 5 \\ 1 & 0 & 7 \\ -1 & -2 & 4\end{array}\right|\) ના ઘટક 7 ના ઉપનિશ્ચાયક તથા સહઅવયવનો સરવાળો _________ છે.GUJCET 2021 Easy
- જો \(x = at^2, y = 2at\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________.GUJCET 2026 Easy
- વક્ર \(x^2=4 y\) X-અક્ષ તથા રેખા \(x=3\) થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- \(C _6 H _6+ X \xrightarrow[\Delta AlCl _3]{\text { Anhydrous }} \text{Isopropylbenzene} \xrightarrow[\text { (ii) } H ^{+}]{\text {(i) } O _2} { Y }+{ Z }\)
આ પ્રક્રિયામાં \(X, Y\) અને Z અનુક્રમે ___________ છે.GUJCET 2025 Medium - નીચેનામાંથી કયું વિધાન \(KMnO _4\) (પોટેશિયમ પરમેંગેનેટ - Potassium Permanganate) માટે ખોટું (incorrect) છે?GUJCET 2015 Hard
- \(100 \Omega\) અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં \(\frac{25}{\pi} Hz\) આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત __________ થાય.GUJCET 2015 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ? અહીં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ \(C=3 \mu F\) છે.
GUJCET 2021 Medium - \[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?GUJCET 2023 Easy
- જો \(f: \mathrm{N} \rightarrow \mathrm{N}, f(x)=x+3\) હોય, તો \(f^{-1}(x)=\)_________.GUJCET 2019 Easy