enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.
- A \(2 \sqrt{6}\)
- B \(\sqrt{6}\)
- C 24
- D \(2 \sqrt{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(2 \sqrt{6}\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{a} \times \vec{b} = \begin{vmatrix} \hat{i} & \hat{j} & \hat{k} \\ 2 & 3 & 4 \\ 0 & -1 & -2 \end{vmatrix}\) \(= \hat{i}(-6+4) - \hat{j}(-4-0) + \hat{k}(-2-0)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(A= \left[\begin{array}{lll}2 & 3 & 4\end{array}\right]\left[\begin{array}{lll}1 & x & 3 \\ 2 & 4 & 5 \\ 3 & 2 & x\end{array}\right]\left[\begin{array}{l}x \\ 2 \\ 0\end{array}\right]\) = O હોય, તો = \(x\) _________GUJCET 2017 Hard
- \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}, f(x)=x^2+3 x+4\) તો વિધેય \(f\) એ _________.GUJCET 2019 Hard
- જો \(\cos \alpha\) of મૂલ્ય _________ હોય તો, \(\mathbf{A}+\mathbf{A}^{\prime}=\mathbf{I}\) થાય. જ્યાં, \(A=\left[\begin{array}{cc}\sin \alpha & -\cos \alpha \\ \cos \alpha & \sin \alpha\end{array}\right]\)GUJCET 2024 Hard
- \(\int_0^1(0.001)^{\frac{x}{3}} e^x d x\) = _________.GUJCET 2023 Hard
- રેખાઓ \(\frac{1-x}{3}=\frac{7 y-14}{2 p}=\frac{3-z}{-2}\) અને \(\frac{7-7 x}{3 p}=\frac{y-5}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, p નું મૂલ્ય __________ છે.GUJCET 2026 Hard
- વિકલ સમીકરણ \(2 x \frac{d y}{d x}-y=0, y(1)=2\) નો ઉકેલ _________ દર્શાવે છે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- _________ તમાકુના મૂળને ચેપ લગાડે છે અને તેની ઉપજ ઘટાડે છે.GUJCET 2022 Medium
- જો બે સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) અને \(\vec{a} \cdot \vec{b}=4\) હોય, તો \(\left|\vec{a}_0-\vec{b}\right|=\)__________.GUJCET 2026 Medium
- સિઝીયમની થ્રેશોલ્ડ આવૃત્તિ \(5.16 \times 10^{14}\) Hz છે, તો તેનું કાર્યવિધેય ___________ ev છે.GUJCET 2020 Hard
- ચોથા ક્રમની પ્રતિક્રિયા માટે, K નો એકમ શું છે?GUJCET 2009 Hard
- \(
\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{1}{1+\tan ^4 x} d x=
\) _________ \(+c\).GUJCET 2023 Medium - સાચાં વિધાન માટે ‘T' અને ખોટાં વિધાન માટે 'F' સંજ્ઞા આપી નીચેનાં વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સાઈટોસીન બેઇઝ પિરિમિડીનનો વ્યુત્પન્ન છે.
(ii) DNAમાં β-D-રીબોઝ શર્કરા છે.
(iii) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં હાજર હોય છે.
(iv) DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે.GUJCET 2019 Hard