enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Organisms and Populations
વિર્હુસ્ટ - પર્લ સંભાવ્ય વૃદ્ધિ માટે \(dN / dt = rN \left(\frac{ K - N }{ K }\right)\) સમીકરણમાં K શું નિર્દેશિત કરે છે ?
- A વહનક્ષમતા
- B પ્રાકૃતિક વધારાનો આંતરિક દર
- C વસ્તી ગીચતા
- D સંભાવ્ય અચળાંક
Answer & Solution
Correct Answer
(A) વહનક્ષમતા
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- સાલ્મોનેલા ટાયફી દ્વારા સર્જાતા રોગનું નિદાન __________ દ્વારા થાય છે.GUJCET 2022 Easy
- એનોફિલિસ માદા મચ્છરના કયા ભાગમાં પ્લાઝમોડિયમના જન્યુકોષનું ફલન અને વિકાસ થાય છે ?GUJCET 2021 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ભારે DNA અણુને સામાન્ય DNA થી __________ ના ઘનત્વ ઢોળાંશમાં સેન્ટ્રીફ્યુગેશન કરવાથી અલગીકૃત કરી શકાય છે.GUJCET 2026 Medium
- માનવ ઉદવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ?GUJCET 2020 Easy
- કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy - માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - મેસિટાઈલ ઓક્સાઈડનું IUPAC નામ શું થશે?GUJCET 2026 Hard
- \(CH_3COONa\) ના ત્રણ જલીય દ્રાવણો છે, જેને 'A', 'B' અને 'C' બનાવેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે 0.1M, 0.01M અને 0.001M છે. આ દ્રાવણો માટે વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કયા ક્રમમાં હશે _________GUJCET 2023 Easy
- જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા (\(\beta\) globin chain) માં, છઠ્ઠા એમિનો એસિડ (amino acid) ની રચનામાં ગ્લુટામિક એસિડ (Glu) ની જગ્યાએ વેલાઇન (Val) દ્વારા બદલાવ (replace) કરવામાં આવે, તો તે વ્યક્તિ નીચેનામાંથી કયા રોગથી પીડાતી હશે?GUJCET 2020 Easy
- એસિટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઈડ્રોકાર્બન સંયોજન કઈ પ્રક્રિયા દ્વારા બને છે ?GUJCET 2013 Hard
- જો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાં \(30 \%\) એડિનાઇન હોય, તો તે જ ડીએનએમાં સાયટોસિનનું ટકા શું છે?GUJCET 2024 Easy