ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

350 K તાપમાને શુદ્ધ પ્રવાહી 'P' અને 'Q'ના બાષ્પદબાણ અનુક્રમે 450 અને 750 mm Hg છે. જો કુલ બાષ્પદબાણ 600 mm Hg હોય, તો પ્રવાહી 'P' અને 'Q' ના મોલ અંશ અનુક્રમે _______અને_________.

  1. A 0.7 અને 0.3
  2. B 0.4 અને 0.6
  3. C 0.6 અને 0.4
  4. D 0.5 અને 0.5
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 0.5 અને 0.5

Step-by-step Solution

Detailed explanation

\( P_{total} = X_P P_P^0 + (1 - X_P) P_Q^0 \) \( 600 = X_P (450) + (1 - X_P) (750) \)
Same subject
Explore more questions on app