enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?
- A સેકેન્ડ\(^{-1}\)
- B મોલ/લિટર.સેકન્ડ \({ }^{-1}\)
- C મોલ \({ }^{-1}\).લિટર.સેકન્ડ \({ }^{-1}\)
- D ( મોલ/લિટર ) \({ }^2\).સેકન્ડ \({ }^{-1}\)
Answer & Solution
Correct Answer
(C) મોલ \({ }^{-1}\).લિટર.સેકન્ડ \({ }^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કયા પ્રકારનું દ્રાવણ જરૂરી છે?GUJCET 2025 Hard
- ગ્લુકોઝના આથવણ માટે કયો ઉત્સેચક ઉપયોગી છે?GUJCET 2025 Hard
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard - નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?GUJCET 2026 Hard
- NaOH ના જલીય દ્રાવણની દળ ટકાવારી કેટલી હશે કે જેમાં NaOH ના મોલ અંશ 0.2 છે?GUJCET 2025 Medium
- \(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium
- કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરતો પ્રોટીન કયા જનીન દ્વારા સંકેતન પામે છે ?GUJCET 2023 Hard
- અંડવાહીનીનો કયો ભાગ ગર્ભાશયને અંડવાહીની સાથે જોડે છે ?GUJCET 2021 Medium
- લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે, જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે.GUJCET 2024 Medium
- \(2^{\circ}\)-એમાઇન કયા સંયોજનના રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Medium
- હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ___________ જેટલી હોય છે.GUJCET 2026 Easy